SBI,HDFC,ICICI,BOB BANK NEW SERVICE CHARGES.
SBI, BOI, HDFC, ICICI બેંકના સર્વિસ ચાર્જ જાણીને તમે ચોંકી જશો
હાલના દિવસોમાં બેંકો દ્વારા મિનિમમ બેલેન્સના ઘટાડા પર પેનલ્ટી વલુસવા પણ ઘણી ચર્ચા થઇ રહી છે. પાછલા દિવસોમાં ખબર આવી હતી કે દેશની સૌથી મોટી પબ્લિક સેક્ટર બેંક સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા 8 મહિનાની અંદર મિનિમમ બેલેન્સથી નીચે બેલેન્સ જવાથી ગ્રાહકો પાસેથી 1,771 કરોડ પેનલ્ટી વસુલવામાં આવી છે.
સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા દ્વારા જો તમે 3000 રૂપિયાના મિનિમમ બેલેન્સને મેઈન્ટેન નથી કરતા અને તેમાં ઘટાડો થાય તો રૂપિયા 50-30 GST વસુલ કરવામાં આવે છે. જ્યારે 25 ફ્રી ચેક પછી વધારાના ચેક માટે ચેકબૂક પર તમારી પાસેથી 75 રૂપિયા GST વસૂલ કરવામાં આવશે. જો તમારી પાસે ડેબિટ કાર્ડ છે તો તે ફ્રી નથી પણ તેની 125 રૂપિયા વાર્ષિક ફી વસૂલ કરવામાં આવે છે.

Post a Comment