Xiaomi Redmi Note 5 FULL PHONE SPECIFICATION PRICE REVIEWS.
- status... coming soon
- 64 gb 4 gb,3gb 32 gb
- Android nought 7.1.2
- 5.99' full hd 18:9 ratio
- CAMERA dual 16+5 MP
- FRONT 8 mp
- snapdragon 636 octa 1.8 GHz
- battery 4100 mAh
- GORRILA GLASS
- Fast charging
- price approx. 11 to 13 RS
FOR MORE INFORMATION click here
SAMRAS GRAM PANCHAYAT ADVANTAGE AND HISTORY
♻સમરસ ગ્રામ યોજના♻
♻વાદ નહિ, વિવાદ નહિ.. પરંતુ સંવાદ.
♻આપણી આ પાયાની સંસ્થાની ચૂંટણીમાં પક્ષિય ધોરણ રાખ્યું નથી. ગામડામાં વેરઝેર, કાવાદાવા, વૈમનસ્ય ઉભા ન થાય તેવી ભાવના ઉજાગર કરતી યોજના છે.
♻ગ્રામવાસીઓ એકઠા મળી પોતાનામાંથી સર્વસંમતિથી ગ્રામ પંચાયતના વહીવટ માટે પ્રતિનિધિઓ નકકી કરે છે. જેમાં અનેક વ્યકિતઓ પોતાનો હક્ક જતો કરીને સમાજ માટે પ્રેરણારૂપ આચરણ કરી ગામનું ભલુ અને વિકાસ કરવાના ઉચ્ચ હેતુ માટે ઉમદા અભિગમ અપનાવે
♻હાલના સાંપ્રત વાતાવરણમાં કંઇક મેળવવાને બદલે ત્યાગની ભાવના ઉજાગર બને છે એટલે કે વાદ નહિ વિવાદ નહિ પરંતુ સંવાદ દ્વારા સામુહિક સર્વસંમત નિર્ણય કરવામાં આવે છે.ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ દિન-પ્રતિદિન ખૂબ જ ખર્ચાળ થતી જાય છે અને ગ્રામ્ય જીવનમાં મતભેદોનું વાતાવરણ વધારે છે.આવા સંજોગોમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ વ્યાપક સમજૂતીથી બિનહરીફ રીતે અને સર્વસંમતિથી થાય જેથી સ્થાનિક પ્રજા ગામના વિકાસના કામોમાં ઉમંગભેર ભાગ લે તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તે જરૂરી છે.
♻બિનહરીફ ચૂંટાય તેવી ગ્રામ પંચાયતોને સને : ૨૦૦૧ અગાઉ અપાતા રૂ. ૧,૦૦૦/- અને રૂ. ૨,૦૦૦/- (તા. ૩/૧૦/૧૯૯૬) ની જગ્યાએ પ્રજાજીવનને સંવાદિ બનાવવાના શુભ આશયથી રાજય સરકારે ઓકટોબર-૨૦૦૧ થી આવી ગ્રામ પંચાયતોને સબળ પ્રોત્સાહન આપવા માટે રૂા.એક લાખ સુધીનું માતબર અનુદાન આપવાનું નકકી કરેલ અને જે ગ્રામ પંચાયતના સરપંચ સહિત તમામ સદસ્યો મહિલા હોય અને બિનહરીફ ચૂંટાય તો તેમને બે ગણું અનુદાન આપવાની આ યોજનાને ખૂબ જ સારો પ્રતિભાવ મળતાં રાજય સરકારે અવાર-નવાર અનુદાનમાં વધારો કરી છેલ્લે તારીખ : ૨૯/૧૧/૨૦૧૧ ના ઠરાવથી પ્રોત્સાહક અનુદાનની રકમમાં વધારો કરેલ છે.
♻સને : ૨૦૦૧ માં સમરસ ગામ યોજના જાહેર થયા બાદ ૧૦,૯૮૦ સમરસ ગ્રામ પંચાયતોને રાજય સરકારે અનુદાન આપેલ છે.
♻તદૃઉપરાંત રાજય સરકારના ગ્રામાભિમુખ અભિગમના ભાગરૂપે ટેકનીકલ કારણોસર જે ગ્રામ પંચાયતોને સમરસ યોજનાનો લાભ મળેલ ન હતો તેવી ૧૨૧ ગ્રામ પંચાયતોને પણ સમરસ જાહેર કરી રૂ. ૧૨૮.૧૨ લાખનું અનુદાન આપવામાં આવેલ છે.
♻આ તમામ સમરસ ગ્રામ પંચાયતોમાં ગામના વિકાસ માટે અન્ય યોજનાઓના અને ગ્રામ પંચાયતના પોતાના ભંડોળ ઉપરાંત સમરસ ગામ યોજના હેઠળ મળેલ અનુદાનનો ઉપયોગ કરવામાં આવી રહેલ છે.
સતત બીજી વખત સમરસ પંચાયત થાય તો ૨૫ ટકા વધારે રકમ અને સતત ત્રીજી વખત સમરસ થાય તો બીજી વખતના પ્રોત્સાહક અનુદાનની રકમમાં ૨૫ ટકા વધારે રકમ આપવાની જોગવાઇ કરેલ છે તથા નીચે મુજબની સુવિધાઓ આપવાની જોગવાઇ કરેલ છે.
♻૧. પ્રથમ વખત સમરસ થતી સામાન્ય તથા મહિલા ગ્રામ પંચાયતને અગ્રીમતાના ધોરણે તે વિસ્તારની પ્રાથમિક શાળામાં ધોરણ-૮ ની સગવડ ન હોય અને માંગણી થયેથી અગ્રીમતાના ધોરણે ધોરણ-૮ ચાલુ કરવામાં આવશે.
♻૨. સતત બીજી વખત સમરસ થતી સામાન્ય તથા મહિલા ગ્રામ પંચાયતને પ્રથમ વખતની પ્રોત્સાહક અનુદાનની રકમમાં ૨૫ ટકા વધારો તથા સી.સી. રોડની સગવડ પૂરી પાડવામાં આવશે.
♻૩. સતત ત્રીજી વખત સમરસ થતી સામાન્ય તથા મહિલા ગ્રામ પંચાયતને બીજી વખતના પ્રોત્સાહક અનુદાનની રકમમાં ૨૫ ટકાનો વધારો તથા ગામે સોલાર સ્ટ્રીટ લાઇટની સગવડ પૂરી પાડવામાં આવશે.
♻૪.બીજા તબક્કા અને ત્રીજા તબક્કાનો વધારાનો લાભ ફક્ત એક વખત જ મળવા પાત્ર થાય છે.પ્રોત્સાહક અનુદાનનો ઉપયોગ ગામના સામુહિક વિકાસના કામોમાં કરવાનો થાય છે, જેમ કે પીવાના શુધ્ધ પાણીની યોજના, આંતરિક એપ્રોચ રસ્તાઓ, સ્ટ્રીટ લાઇટની સુવિધા, પ્રાથમિક શાળાના ઓરડાઓ, પ્રાથમિક સારવાર કેન્દ્રોની વ્યવસ્થા, જળસંચય યોજના, જાહેર શૌચાલયના અને દુષિત પાણીના નિકાલની યોજના કે પ્રાથમિક સુવિધા.. .. વગેરેમાં કરવાનો છે.
♻ આ ઉપરાંત જયાં પાણીની કાયમી તંગી વર્તાતી હોય ત્યાં વોટર રીચાર્જની વ્યવસ્થા કરવાની, તળાવો ઉંડા કરવાના તથા બનાવવાના, કુવા ખોદાવવાના તથા નદી-નાળા પર આડબંધો બાંધી પાણીની સુવિધાઓ ઉભી કરવાની હોય છે.
સમરસ ગ્રામ યોજના
અમુક જાણવા જેવું
💥૧. માર્ચ - ૨૦૧૩ સુધીમાં કૂલ ૧૦,૯૮૦ સમરસ ગ્રામ પંચાયતોને રૂા. ૧૪૦૨૬.૭૨ લાખનું અનુદાન આપવામાં આવેલ છે
💥.૨. કુલ-૩૯૨ ગ્રામ પંચાયતોમાં મહિલા સરપંચ સહિત તમામ સભ્યો મહિલાઓ છે.
💥૩. અનુસૂચિત વિસ્તારમાં સમાવિષ્ટ જિલ્લાઓ પૈકીના દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાની સાગડાપાડા ગ્રામ પંચાયતમાં સરપંચ સહિત તેર સભ્યો સંપૂર્ણ મહિલા છે, અને પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાની કણજરી ગ્રામ પંચાયતમાં સરપંચ સહિત ઓગણીસ સભ્યો સંપૂર્ણ મહિલા છે.
💥૪. મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાની લાડોલ ગ્રામ પંચાયતમાં સરપંચ સહિત ચોવીસ સભ્યો બિનહરીફ ચૂંટાયેલ છે.
💥૫. સને : ૨૦૦૧ થી ૨૦૦૬ સુધીમાં ૪૧ ગ્રામ પંચાયતો સંપૂર્ણ મહિલા સમરસ હતી. જેમાં અનેકગણો વધારો થઇ ડીસેમ્બર-૨૦૧૧ માં ૨૫૦ અને એપ્રિલ-૨૦૧૨ની ચૂંટણીમાં ૭૨ મહિલા અને જાન્યુ - ફેબ્રુ - ૨૦૧૩ ની ચુંટણીમાં ૩૦ મહિલા સમરસ ગ્રામ પંચાયત થઇ છે.
વધુ માહિતી માટે નીચેની લીંક ખોલોhttps://panchayat.gujarat.gov.in/panchayatvibhag/yojnao/samras-yojna-index.htm
read in English
https://panchayat.gujarat.gov.in/panchayatvibhag/english/schemes/samras-yojna-index.htm

HISTORY OF QUEEN PADMAVATI
સતી રાણી પદ્માવતી દેવી નો ઇતિહાસ.
*PADMAVATI*
રાણી પદ્માવતી પર બેનલી ફિલ્મ હમણાં થોડા સમયમા રિલીઝ થવાની છે .
પણ શું તમેં તેમના સાચા ઇતિહાસ વિશે જાણો છો ?
તો આજ જાણો સતી પદ્માવતી દેવી નો સંપૂર્ણ ઇતિહાસ.
રાણી પદ્માવતી સિંઘલ રાજ્ય ની રાજ્યકુંવરી હતા.તેમના વિવાહ ચિતોડ ના રાજા રાવ રત્નસિંહ ની સાથે વિવાહ થયા હતા.
સતી પદ્માવતી ખૂબ જ સુંદર હતા.
એક વખત રત્નસિંહ જી એ તેમના દરબાર માં એક સંગીતકાર રાઘવ ને અગમ્ય કારણો સર ચિતોડ રાજ્ય માંથી દેશવટો આપી દિધો હતો.
આ અપમાન તેને સહન ન થયું ને તે તુરંત દિલ્લી માં અલાઉદ્દીન ખીલજી ને ત્યાં ગયો અને તેને રાણી પદ્માવતી ના એટલા વખાણ કર્યા કે તે તેમના પર મોહિત થઈ પડ્યો અને તુરંત જ તેને ચિતોડ જવાની તૈયારી કરી .
તેને થયું કે હમણાં જ ચિતોડ ભાંગી ને પદ્માવતી ને પામી જઈશ પણ ચિતોડ ની અભેદ્ય કિલ્લા ની રચના જોઈ તે દંગ રહી ગયો.
આથી તેને ત્યાંજ પડાવ નાખી દીધો અને ચિતોડ માં ઘુસવા ની યોજના બનાવી.
જેમાં અલાઉદીન દ્વારા સંદેશ મોકલ્યો કે હું રાણી પદ્માવતી જી ને મારી બહેન માનું છું મને એકવાર તેમના દર્શન કરવા દ્યો.
પણ રત્નસિંહજી એ રાજપુતી રિવાજ ની વિરુદ્ધ નો એ પ્રસ્તાવ ઠુકરાવ્યો.
પણ ખીલજી એ ખૂબ જ આગ્રહ કરતા અરીસા ના પ્રતિબિંબ વચ્ચે તેમને જોવાનું વચન અને સંધિ કરીને બહાનુ કર્યું.
રાવ આ વાત માની ગયા અને ખીલજી ને અંદર આવા દીધો . અરીસા માં જોય ને તે ખુબજ વધુ મોહિત થઈ પડ્યો .
પછી રાવ સાથે ભોજન કરી ને રાવ ખુદ તેમની સાત દરવાજા ની અભેદ્ય સુરક્ષા છોડી ને ખીલજી ને મુકવા ગયા આ તક નો લાભ લઇ ખીલજી એ તેમને બંધક બનાવ્યા અને સંદેશ મોકલાવ્યો કે જો રત્નસિંહ ને જીવિત જોવા માંગતા હોય તો તરત જ પદ્માવતી ને મોકલી આપો.
એટલે તેમના સેનાપતી ગાલા અને બાદલ નામના યોદ્ધા પાસે દેવી પદ્માવતી ગયા અને બધી જ વાત કરી આપી .
એટલે તેમણે એક યોજના ઘડી કે જેમાં નક્કી થયું કે પદ્માવતી દેવી પાલખી માં બેસી ને તેમની પાસે આવે છે તેવો સંદેશ મોકલ્યો .
પણ આ પાલખી માં પદ્માવતી ની જગ્યા એ સેનાપતિ હતા .અને બાકી સ્ત્રી ના વેશમાં યોદ્ધા ઓ હતા જેમાં અલાઉદીને પદ્માવતી ની પાલખીને એક બાજુ તારવી પોતાના તંબુ તરફ લઈ ગયો.
જેવી પાલખી તરફ જોયું કે અંદર થી સેનાપતિ એ ખીલજી પર હુમલો કરી દીધો.
આ અઓચિંતા હુમલા માં ખીલજી સેના અવાક બની ગઈ . અને ભીષણ કોહરામ મચાવી ને રતનસિંહ ને બચાવી લીધા પણ ...
સેનાપતિ ગાલા અને ખીલજી ના સેનાપતિ વચ્ચે યુદ્ધ ચાલુ હતું.
ખીલજી ના સેનાપતિ એ ગાલાજી નું માથું કાપી નાખ્યું પણ....
માથા વગર નું ધડ માંડ્યું ખીલજી ની સેના ને વિખવા.
એક પછી એક ત્રણ સેનાપતિ ના મસ્તક કાપ્યા . 101 જેટલા સેનિકો ના માથા ઉતર્યા ખીલજી આ જોય ને ગભરાઈ ગયો.
અંત માં ધડે 522 જેટલા લોકોના મસ્તક કાપીને ચિતોડ ના રણ મેદાન માં પડ્યું.
આ બાજુ રતનસિંહ સુરક્ષિત પહોંચી ગયા પણ લાંબા સમય સુધી ખીલજી સેના એ પડાવ નાખ્યો હોવાથી કિલ્લામાં અનાજ ખાવા નું ખૂટી ગયું.
જેથી રાવ રતનસિંહે આરપાર ની લડાઈ જાહેર કરી ને ધીંગાણું આદર્યું પણ રાજા રતનસિંહ યુદ્ધ ભૂમિમાં 1200 સૈનિકો ના કતલ કરી ને વીરગતિ પામ્યા.
ચિતોડ ના તમામ પુરુષો આ યુદ્ધમાં ખપી ગયા અને ખીલજી સેના ના માત્ર 200 જેટલ્સ જ સૈનિકો વધ્યા.
આ વાત ની જાણ થતા રાજપુતી રિવાજ પ્રમાણે રાણી પદ્માવતી દેવી એ જોહર ( અગ્નિ સ્નાન ) નું વિચાર્યું.
એટલે તેમણે ચિતોડ ની 1000 જેટલી સ્ત્રીઓ સાથે હવન કુંડ સળગાવી શરીર પર ઘી માં ભીંજવેલ કપડાં પહેર્યા .
એક મોટો હવન કુંડ સળગાવ્યો , કપાસ , લાકડા ને ધખધખતા ભયંકર અગ્નિ માં 1000 જેટલી સતી ઓ કુંડ માં પડી ને જીવ આપ્યો
ખીલજી જ્યારે અંદર આવ્યો ત્યારે જોયું કે અંદર મહેલ માં સળગતી ખોપરી તો કોક પોતાના નાના બાળકો ને ખોળામાં લઈ ને અને પદ્માવતી દેવી જી રતનસિંહ ના પાર્થિવ દેહ ને ખોળા માં લઈને બળતા ભળ્યા .
એટલું જ નહીં કોઈ પણ સ્ત્રી કોઈ પણ પ્રકાર ની પીડા નો એક શબ્દ પણ બોલતી ન હતી .
આ જોય ખીલજી ખૂબ જ દુઃખી થયો .
આ હતી રાણી પદ્માવતી ની વાત આ ઇતિહાસ પ્રમાણભૂત પુરાવા ને આધારે મળેલ છે
આ કુંડ હજુય છે. અને ગાલાજી તથા બાદલ ની ખાંભી હજુ પણ ઇતિહાસ ની સાક્ષી પૂરે છે.

iVOOMi mobile i1 & i1S ONLY ON Flipkart
- price
- 2GB.RAM ..16GB➡ 5999 RS INTERNAL MEMORY
- 3GB RAM...32GB➡ 7499
- Display➡ 5.45.. 18:9 ratio
- 1280×640 pixel
- CAMERA➡ PRIMARY DUAL 12+2 MEGA PIXEL
- SECONDARY 8 MP
- CHIP ➡ 1.3 GHZ qurd core
- powered by android 7.0 nougat
- FINGERPRINT
- BETTRY 3000 mAH
- more information click belowhttps://www.flipkart.com/ivoomi-i-series-09208537-store
GST RATE LOWER DOWN 2018
જીએસટી કાઉન્સિલે નાના ઉદ્યોગકારોને મોટી રાહત આપતા હેન્ડી ક્રાફ્ટસમાં 29 આઇટમમાં ટેક્સને સંપૂર્ણ રીતે મુક્ત કરવાનો નિર્ણય કર્યો છે. તેમજ તે સિવાય અંદાજે 49 વસ્તુઓ પર ટેક્સમાં ઘટાડો કરવામાં આવ્યો છે.
આમ કુલ 78 વસ્તુઓ ટેક્સમાં રાહત આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જીએસટી કાઉન્સિલની આજરોજ 25મી બેઠક બાદ ઉત્તરાખંડના નાણા મંત્રી પ્રકાશ પંતે વાતચીતમાં આ જાણકારી આપી હતી.
બજેટ પહેલા યોજાયેલ જીએસટીની બેઠકમાં આમ જનતા માટે રાહતના સમાચાર મળ્યા છે. આજની જીએસટીની બેઠકમાં 29 વસ્તુઓ પર જીએસટી ઘટાડીને શૂન્ય ટકા કરી દેવામાં આવ્યો છે. જે ઉત્પાદન પર જીએસટી ઘટાડવામાં આવ્યો છે તેમાં સૌથી વધારે હેન્ડીક્રાફટ ઉત્પાદનનો સમાવેશ થાય છે.
જો કે હાલમાં જીએસટી રીટર્ન ભરવાને લઇને ફોર્મનું સરળીકરણ કરવાને લઇને કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. આ અંગે 10 દિવસ બાદ વીડિયો કોન્ફરન્સ દ્વારા ફરી બેઠક કરવામાં આવશે
more information click here.https://goo.gl/Uuy2em
How to Get a Digital Copy of The Aadhaar Card
Do not worry if your support card is lost. You can easily download the digital copy of your base card. For this you need to have your support number. If you do not have a support number, you can also find it online.
This government identification number of 12 digits is not necessary but it works as an identity card in government documents. Recently, some government organizations have been mandated.
The biggest feature of the Aadhaar card is that its digital copy can also be obtained. It can be downloaded from its UIDAI website. Follow these steps to download a digital copy of a support card.
Get Support Number Here
– Go to UIDAI’s website.
-Make sure that Aadhaae No (UID) has been selected from the option to the top of the screen.
-Type your full name, as it is printed in your base card.

– Type one from email ID or phone number. Keep in mind that these details are not different from your support card details.
-To type the characters appearing in the image, enter the security Code, type in the box above.
Click to get -OTP
-Win-time password will be sent to your email ID or mobile number. Enter the password in the Enter OTP box.

Now your support number will be found on your email id or mobile number.
Download this form of Aadhaar card
After getting the support number, you can use it to download the digital copy of the base card. Follow steps for her
Go to the e-Aadhar page on the website of UIDAI.
Then select ‘Aadhar’ next to I have.
-Select your support number. Delete the full name and the zipcode of its area.
-Enter above Image Text Text displayed in the text box.
– Click Get One Time Password.
This one time password will be sent to your mobile if you click Confirm in the pop-up box. You can also order this number on your email id.
– Enter the password in the box next to Enter OTP.
– Click Validate & Download
This way you will get a digital copy of your base card.
gujarati ma mahiti mate..
Airtel Takes on New Jio Rs. 398 Recharge With Its Rs. 399 Prepaid Plan
HIGHLIGHTS
The pack offers 1GB data per day with 70-day validity
It also offers unlimited voice calls and 100 SMSes per day
The Rs. 399 pack takes on Jio’s Rs. 398 pack
Airtel is refreshing its Rs. 399 prepaid pack to offer similar benefits as those available on Jio's Rs. 398 pack. Under the new Rs. 399 pack, Airtel is offering 1GB 3G/ 4G data per day, unlimited voice calls - local, STD, and roaming, and 100 SMSes per day for all handsets. The validity of the pack is 70 days.
In contrast, Reliance Jio's Rs. 398 pack offers benefits such as 1.5GB high speed 4G data per day (post which unlimited access is at 64Kbps), truly unlimited voice calls on all networks in India, 100 SMSes per day, and complimentary subscription to Jio apps. The validity of this pack is 70 days.
XIAOMI REDMI 5A FULL PHONE SPECIFICATION,PRICE, PHOTO,REVIEW.
NETWORK
| |
|---|---|
| Technology | GSM / CDMA / |
PRICE 2GB 16 GB 4999RS
PRICE 3 GB 32 GB 6999RS
ADDITIONAL 1000 CASHBACK ON JIO.
| |
|---|---|
| Announced | 2017, November |
| Status | Available. Released 2017, December |
| 57BODY | |
|---|---|
| Dimensions | 140.4 x 70.1 x 8.4 mm (5.53 x 2.76 x 0.33 in) |
| Weight | 137 g (4.83 oz) |
| Build | Front glass, aluminum body |
| SIM | Dual SIM (Nano-SIM, dual stand-by) |
| DISPLAY | |
|---|---|
| Type | IPS LCD capacitive touchscreen, 16M colors |
| Size | 5.0 inches, 68.0 cm2 (~69.1% screen-to-body ratio) |
| Resolution | 720 x 1280 pixels, 16:9 ratio (~296 ppi density) |
| Multitouch | Yes |
| - MIUI 9.0 | |
| PLATFORM | |
|---|---|
| OS | Android 7.1.2 (Nougat) |
| Chipset | Qualcomm MSM8917 Snapdragon 425 |
| CPU | Quad-core 1.4 GHz Cortex-A53 |
| GPU | Adreno 308 |
| MEMORY | |
|---|---|
| Card slot | microSD, up to 256 GB (dedicated slot) |
| Internal | 32 GB, 3 GB RAM or 16 GB, 2 GB RAM |
| CAMERA | |
|---|---|
| Primary | 13 MP, f/2.2, phase detection autofocus, LED flash |
| Features | Geo-tagging, touch focus, face/smile detection, HDR, panorama |
| Video | 1080p@30fps |
| Secondary | 5 MP, f/2.0 |
| SOUND | |
|---|---|
| Alert types | Vibration; MP3, WAV ringtones |
| Loudspeaker | Yes |
| 3.5mm jack | Yes |
| - Active noise cancellation with dedicated mic | |
| COMMS | |
|---|---|
| WLAN | Wi-Fi 802.11 b/g/n, Wi-Fi Direct, hotspot |
| Bluetooth | 4.1, A2DP, LE |
| GPS | Yes, with A-GPS, GLONASS, BDS |
| Infrared port | Yes |
| Radio | FM radio |
| USB | microUSB 2.0 |
| FEATURES | |
|---|---|
| Sensors | Accelerometer, proximity |
| Messaging | SMS(threaded view), MMS, Email, Push Mail, IM |
| Browser | HTML5 |
| - Xvid/MP4/H.265 player - MP3/WAV/eAAC+/FLAC player - Photo/video editor - Document viewer | |
| BATTERY | |
|---|---|
| Non-removable Li-Ion 3000 mAh battery | |
| MISC | |
|---|---|
| Colors | Gold, Dark Gray, Rose Gold, Blue |
Subscribe to:
Posts (Atom)